એક વિચાર એવો આવ્યો કે, બાળક તરીકે જન્મીને આજ સુધીનું અરધી સદીનું જીવન જીવતાં જેમણે શીખવાડયું એવા લોકોનું ઋણ કેવી રીતે અદા કરાય ? જેમની પાસેથી જે મેળવી શક્યો છું, તે તેમના સ્મરણ સાથે જેમને જરૂર છે તેવાઓને આપવાનો અવસર ઊભો કરીએ તો ? અને શરૂ કરી માર્ગદર્શન યાત્રા ...

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.