મારો અનુભવ ..

તારીખ ૧ લી એપ્રિલ થી ૧૨ મી એપ્રિલ 

દરમ્યાન ઉદયપુરથી 
પાલનપુર, 
વડગામ,
ડીસા, 
પાટણ, 
સિદ્ધપુર, 
મહેસાણા, 
અમદાવાદ, 
વિદ્યાનગર, 
વડોદરા, 
ભરુચ, 
બારડોલી 
અને 
તરભણ 
થઈને વલસાડ નો પ્રવાસ કર્યો.

આ દરમ્યાન ૬૫ મિત્રો સાથે વિડીયો વાર્તાલાપ કર્યા.

સૌને ત્રણ સવાલ પૂછ્યા.

૧. જીવન એટલે શું ?
૨. તમારું જીવન સરળતાથી ચાલે છે ? 
૩. તમને તમારા જીવનથી સંતોષ છે ? 

આશા છે માનવ જીવનને સમજવાનો આ પ્રયાસ તમને ગમશે.

ધરતીનો છેડો ઘર .......

ધરતીનો છેડો ઘર ....... 
અમે પાલનપુરથી વલસાડનો પ્રવાસ પૂર્ણ કર્યો ...
ઘણા અનુભવો થયા .... 
ઘણું જાણવા શીખવા મળ્યું .... 
અનેક પ્રકારના લોકો અને અનેક પ્રકારના વ્યવહારો ... 

જેમને મળવું હતું ... તે ના મળી શક્યા ....
જે મળવાના હતા તે પણ ના મળ્યા ......

અનાયાસે જ ... બસ, એમજ ..... 
જેમને મળવાની ઈચ્છા થઇ ....
તે બધાયને મળી લીધાનો ......
ભરપુર આનંદ લીધો ....

ફેસબુક તો ભાઈ ફેસબુક જ છે !!! 

Episode 01

- What is Life ? 
- જીવન એટલે શું ? 
- जीवन क्या है ?

- Are you satisfied with your life ? Why ?
- તમારા જીવનથી તમે સંતુષ્ટ છો ? શા માટે ?
- आप जीवनसे संतुष्ट हो ? क्यों ? 

- Is your life easy ? why ?
- શું તમારી જીન્દગી સરળ છે ? શા માટે ?
- क्या आपकी जिंदगी सरल है ? क्यों ?